રાજકોટ,તા.24
પરીન કિયા રાજકોટ અને સુરેન્દ્રનગરમા કિયાના શોરૂમ ધરાવે છે. આ પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે Parin kia ના જનરલ મેનેજર અવેશ હાલાનીએ માહિતી આપી હતી કે Kia Syros ને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે અને આ સેગમેન્ટમાં તે ભારતની પ્રથમ કાર છે. જેમાં પાછળની વેન્ટિલેટેડ સીટ અને સ્લાઈડિંગની સુવિધા છે.
પરીન ગ્રુપના ચેરમેન ઉમેશભાઈ નંદાણી, મેનેજિંગ ડિરેક્ટર દર્શિલભાઈ નંદાણી, C.E.O. ધ્રુવભાઈ રૂપાભીંડા, મહિલા મોરચા અધ્યક્ષા-રાજકોટ કાશ્મીરાબેન નથવાણી, રાજકોટ શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમભાઈ પૂજારા, લોહાણા સમાજના ટ્રસ્ટી હશુભાઈ ભગદેવ નવી સિરોસ કારના લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા.
અમે અમારા તમામ ગ્રાહકોને વિનંતી કરીશું કે, વધુ વિગતો માટે કૃપા કરીને પરીન કિયા રાજકોટ અને સુરેન્દ્રનગર શોરૂમની મુલાકાત લો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy