જિનશાસન પ્રભાવક આ. શ્રી જયશેખરસૂરીજી મ. પ્રેરીત

શ્રી વિમલનાથ જિનાલયમાં ચૈત્રી આયંબીલ ઓળીના દિવસોમાં પરમાત્માને આંગી, આરતી તથા પ્રભાવના

Local | Rajkot | 12 April, 2024 | 03:50 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 12

જિનશાસન પ્રભાવક આ.ભ.શ્રી જયશેખરસૂરીજી મહારાજ પ્રેરીત શ્રી વિમલનાથ જિનાલયમાં તા.14મીના રવિવારે સવારે 8.10 કલાકે શ્રી ઘંટાકર્ણ વીરનું અનુષ્ઠાન-લાભાર્થી રાહી નિશાંત શેઠ પરિવાર, બાળકોની પ્રભાવનાના લાભાર્થી નવલબેન મનસુખભાઇ શાહ (વાંકાનેર) પરિવાર છે. 

તા.1પથી ચૈત્રી માસની આયંબીલ ઓળીનો પ્રારંભ થઇ રહ્યો છે. આયંબીલ ઓળીના નવ દિવસો તથા તા.ર4ના  પારણાના દિવસે વિમલનાથ જિનાલયમાં પરમાત્માની ભવ્ય આંગી, આરતી તથા પ્રભાવના રાત્રે 8.30 કલાકે રાખેલ છે. 

દસ દિવસોના લાભાર્થી પરિવારોમાં ક્રમશ: વીમીબેન અમિનેષભાઇ રૂપાણી પરિવાર, સૌમીબેન અતુલભાઇ મોદી (મંગળવાર), નયનાબેન અશોકભાઇ મહેતા, જયશ્રીબેન કિશોરભાઇ કામદાર, કિરણબેન ભરતભાઇ વસા, દ્રષ્ટિ હર્ષભાઇ દોશી, ઉર્વીબેન કૌરવભાઇ મહેતા, શિલ્પાબેન સુનીલભાઇ ટોળીયા, નલીનીબેન સંઘવી તથા નીલાબેન  યોગેશભાઇ વોરા પરિવાર છે.

તા. 21મીના રવિવારે સવારે 8.10 કલાકે શ્રી ઘંટાકર્ણવીરનું અનુષ્ઠાન-લાભાર્થી રાહી નિશાંત શેઠ પરિવાર, બાળકોની પ્રભાવનાના લાભાર્થી નવલબેન મનસુખભાઇ શાહ પરિવાર છે. નાવ્યા પારેખ, છાયાબેન પાટડીયા વગેરેએ લાભ લીધો છે. તેમ વિમલનાથ જિનાલયના ક્ધવીનર વિપુલભાઇ દોશીએ જણાવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj