પાંચ બહેનોનાં એકના એક ભાઇએ 20 વર્ષ સુધી કરી દેશની સુરક્ષા

Local | Jamnagar | 12 February, 2024 | 03:23 PM
જામજોધપુરનાં સોગઠી ગામે સેવાનિવૃત્ત પુરસ્કૃત ફૌજીને વતનમાં આવકારસહ સન્માન
સાંજ સમાચાર

જામનગર તા.12: જામનગર જિલ્લાનાં સોગઠી ગામનાં વતની જે.ડી.સાગઠીયા ઇન્ડીયન આર્મીમાં 20 વર્ષ ફરજ નિભાવી છેલ્લે લેહ લદાખ ખાતે ફરજ પૂર્ણ કરી સેવા નિવૃત્ત થતાં વતનમાં તેમનો ભવ્ય સ્વાગત સમારંભ યોજાયો હતો.

પાંચ બહેનોનાં એકનાં એક ભાઇ એવા જે.ડી. સાગઠીયાએ દેશની રક્ષા માટે જીવન સમર્પિત કર્યુ હતું. વર્ષ 2018 માં સૈન્યમાં તેમની સેવાઓ બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.  દેશની સરહદોની રક્ષા કરી વતનનું નામ ઉજળું કરનાર સપૂતને વતન સોગઠીમાં ભરપૂર પ્રેમ અને આદર પ્રાપ્ત થયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj