સુરેન્દ્રનગર જિલ્લો ન પાણીએ પુરવાર થવામાં એક જ એમએલએ અડીખમ આડે ઊભા છે બાકી તો હવે મીટીંગ સીટીંગ કરવા પણ રાજી નથી...

Saurashtra | Surendaranagar | 20 January, 2025 | 12:56 PM
એમપી પ્રજા વચ્ચે પણ આવતા નથી, એમપીએમએલએ એક સિવાય પ્રજા વચ્ચે ન આવી નારાજગીનું સર્જન કરી રહ્યા હોવાનો સુર: જો આવું ચલાવવાશે તો તાલુકા જિલ્લા પંચાયતના ઉભા ફાડિયા થતા વાર નહીં લાગે..
સાંજ સમાચાર

વઢવાણ,તા.20
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું તંત્ર અને મુખ્ય જવાબદારો નેતા આગેવાનો જ નિષ્ફળ નિવડિયા છે ત્યારે ખુદ મોટા ગામના આગેવાનો જ ભ્રષ્ટાચારની ફરિયાદ કર્યાનું ચર્ચા છે સુરેન્દ્રનગર ડીડીઓ પણ પાર્ટનર જેમ જ વર્તી રહ્યા છે પ્રમુખ તો આગળના મુદ્દાઓમાં જામીન ઉપર છે છતાં પણ ત્રણ ચાર ભેગા મળી નવ કરોડ જેટલી ગ્રાન્ટ રકમ ભાગલા પાડવા અડિયા પાર્ટી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી કંકણની ગ્રાન્ટ કદાચ નવાજૂની ના એંધાણ પુરવાર કરશે રીતસર ભાગીદારોનો જ બિઝનેસ ડીડીઓ પ્રમુખ મુખ્ય સૂત્રધાર હોવાનું ચર્ચામાં ચાલી રહ્યું છે અણગઢ વહીવટનો બે નમૂનો એટલે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કાર્યાલ પાલક અને ડીડીઓ પ્રમુખ કર્મચારીઓને ગ્રેજ્યુટી ફંડના નાણા ન ચૂકવવા આવા કામના ટેબલ વર્ક કરનાર ની વાત ન સાંભળવી કર્મચારીઓ નિવૃત્ત થયા પછી જિલ્લા કોર્ટ હાઇકોર્ટ લડત આપવા જવું પડે કોર્ટ દ્વારા જિલ્લા પંચાયતની મિલકતને સીલ લાગે અને કસૂરવાર કોણ હતો કેવો વહીવટ ગણવો જોઈએ 

ગમે તે વિભાગની ગમે તે યોજનાની ગ્રાન્ટ ગમે ત્યાં વાપરી નાખવા ના કાવા દાવા જિલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓ અને ચૂંટાયેલા પાકના વડાઓને લીલા લહેર તારા વાગે સીલ થાય તો જિલ્લા પંચાયતના વાગે કોના બાપની દિવાળી મુસા ભાઈને તો વાહ પાણી વાડા વગરની વાડી જીવડાની ખેતી સિંચાઈ કચેરીમાં વહીવટના પાણી સુકાયા બાંધકામમાં તો સરાસ્યું ગાડે ડચકા ખાતું ખાતું ચાલે છે

પણ તાલુકાની કચેરીઓ ખાદ વધે છે ભ્રષ્ટાચારના ધારણમાં છેવાડાના માનવીઓ દાજીયા ઉપર ડામ જેવો ઘાટ સમાજ કલ્યાણ કચેરી ધણી ધોરી વગરની કર્મચારી રાજ વહીવટ અને તમામ યોજનાઓ અમલ ખોરંબે પડ્યો ખુદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને કાંઈ ખબર નથી માત્ર ભાગમાં આવતી ગ્રાન્ટ ક્યાં ઠેકાણે પાડવી બાકી બધું રામ ભરોસે સમગ્ર દલિત સમાજને ભારે નુકસાન વહીવટ અને મીટીંગ મળે તો પણ શું અને ન મળે તો પણ શું નાના બાળકોને માફ કરો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ તો તમામ પ્રકારના ભ્રષ્ટાચાર થી ખદ બધી રહેલો વિભાગ થી વો સીડી પીવો અને સ્ટાફ કરોડો વાપરવા જેવો પગાર પણ આવડત વગરની કમાણી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મીટીંગ પાંચ મહિને બોલાવાય પાંચ મિનિટમાં મીટીંગ પૂરી જાહેર કરી દેવાય પ્રમુખ અને કારોબારી સમિતિ વાળા એ કોઈને બોલા દેવા કે ન સાંભળવા આટોપી લીધું. ઉદુભા નો અવાજ કલ્પનાબેન ના પ્રશ્નો અને અધિકારીઓ વિરુદ્ધના પ્રજા નો છેદ ઉડાવી દઈ તમામ સમિતિની ઉપર બાણ મૂકવાથી ઉતરતો શરૂ સુરેન્દ્રનગર શહેરની જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યો છે વર્ગ ચારના કામદારોનો કકરાટ ફંડ ગ્રેજ્યુટી અને ટેન્શન ગેસની ફાઈલો બધું જ અઘરો અધર કોઈ કોઈને પૂછનાર જ નથી જિલ્લા વિકાસ અધિકારી નાયબ ડીડીઓ બધા લોલમ લોલ વહીવટ કરી ચલાવી પંચાયત રાજને ભારે નુકસાન કરી રહ્યા છે કેટલીક ગ્રામ પંચાયતોના કોભાડો ગેરકાનૂની કામો વહીવટને સાવરવાનું અને કેટલી ગ્રામ પંચાયતના સરપંચ તલાટીઓને ભેખડે ભરાવવા ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે.

 આંધધુકિયો વહિવટ
પદ અધિકારીઓની વાત રજૂઆતો સાંભળતા જ નથી અને મનસ્વી વલણ રાખી સંગઠન સરકાર અને વહીવટ નો મોટું નુકસાન કરવાનું જ કામ મુખ્ય વહીવટ કરવા કરી રહ્યા નહીં રાવ ફરિયાદો ઉઠવા પામી છે પ્રાથમિક શિક્ષણ વિભાગ આઈસીડીએસ કચેરી આરોગ્ય અને સિંચાઈ સમાજ કલ્યાણ ખેતીવાડી આવા તમામ વિગત વિભાગો ઇન્દ્રા કાસન માં નહીં નિંદ્રા શાસનમાં અને ડખાવાળા રામ ભરોસે ચાલે છે ચલાવાય છે જે થવાનું હોય તે થાય વાર્ષિક ભાવ જુના કે નવા પાસ કરવા કરાવવા અને 80 + 20 80 થી કિલો બને કોણ કોણ કમાય છે તપાસ કરવા ફરિયાદ કરનાર અને તપાસ કરવા કરાવવા વાળા ખુદ શું કરે છે આ તમામ બાબતે તાલુકા જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં આંગણવાડીઓ રેસલિંગની દુકાનો જેવો જ વહીવટ કોણ જવાબદાર આગામી ચૂંટણીઓમાં હોશિયાર નેતાઓ સો ટકા નાપાસ થવાના એંધાણ ઘરના જ થવાના ઘાટકી પછી આમાં પ્રજાનો મતદારોનો શું વાંક આ તમામ બાબતે સંગઠન વાળા અને સરકાર ચલાવનારા નહીં જાગે તો હવે પ્રજા મતદારો જગાડશે આવો સુદ જનતા જનાર્દનમાંથી સાંભળવા મળી રહ્યો છે.

કોણ જાળવણી કરવા સક્ષમ
સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ ધારાસભ્યોમાં એક ઉપર ભારણ બીજાને નથી આવડત કોનામાં નથી એ ચારને સમજવા જેવું ખરું  અરે જિલ્લાની મુખ્ય ગણાતી સમિતિઓમાં હાજરી આપવાનો સમય જાળવતા નથી પણ ગુજરાત વિધાનસભા પછીનું નેટવર્ક કરવા સંકલન સમિતિમાં હાજરી તો નથી આપતા પણ પ્રજાના પ્રશ્નો પણ રજૂ કરતા નથી આમાં વહીવટી તંત્ર અને અમલદારોનું શું વાંક આમ હોવાથી એવું સ્પષ્ટ થાય છે કે પ્રજાને હવે કોઈ વાત કોઈ પૂછી રહ્યા જ નથી રામ રાજ્ય અને પ્રજા સુખી આવું જ માનવાનું રહ્યું કોઈને ધારાસભ્ય થવાનો અભરખા હતા મસ્ત મોટા રકમ ખર્ચીને થઈ ગયા પાસ પણ 2000 પુસ્તકોનું જ્ઞાન ગયું ક્યાં રોટી લાગવા જેવો ઘાટ પણ પછી વિવેક વ્યવહારની આવડતની ખોટ કદાચ નીકળ્યા તો નીવડે ચોટીલાના માતાજીના ડમર ડાક વગાડ દિયા પણ ન હોવા કુંજરવા જેવું કામકાજ કદાચ એવું પણ બને કે લીમડી લેવા જતા તલસાણા ગયું એવો ઘાટ જોવા મળે છે એક માત્ર વટ તો વઢવાણ બેઠકનો જ જોવા મળે છે સમગ્ર જિલ્લાને જાળવણી ક્ષમતા જોવા 
મળે છે કારણ કે મૂળ પાયાથી ગણતરી કરી ચાલવા વાળું માણસ જબરજસ્ત નેટવર્ક હોવાથી જિલ્લાની કોર્ટ બહાર આવતી નથી જેના કારણે રંગ રસિયું ગામડું ચાલતું રહ્યું છે.

નવા સમીકરણમાં સત્તા ઘાટી પક્ષને નફો કે નુકસાન
10 તાલુકા જિલ્લા પંચાયતને હવે મહાનગરપાલિકાની ચૂંટણીઓ લડવા લડાવવા સત્તાધારીઓ પક્ષ વાળા અને ચિત્રમાં ન દેખાતા વિરોધ પક્ષ વાળા ના લેખક ઓખા કરવા જરૂરી બન્યા છે મહાનગરપાલિકામાં ખૂબ જ ઝોમ મમતા અને એક આગવી ઓળખ આગેવાનનું આગમન સાથેનું સાત નવા જોબનતા યુવા આગેવાનોની ટીમ સાથે સ્થાનિક શહેરમાંથી એક ઉભરાતી નેતાગીરીનું માથું કુલ મળી 9 નેતા ખુદની ટીમ ઉપરાંત સાત એવા કોર્પોરેટર ચૂંટાયા ચૂટાવશે કે 16 ની સંખ્યા ના સરવાળે તમામ કામગીરી વહીવટના કોન્ટ્રાક્ટરના કામો ના અને જનતાને સુવિધા આપવા અપાવવાની આગવી કોઠા સુજવાળા નેતા ની છત્રછાયા મળનાર છે અતિ થવાથી નગરપાલિકા આવે મહાનગરપાલિકામાં જોવા મળશે પાંચથી સાત વિપક્ષો દેશના પણ હશે આમાં આમ થવાથી કોપરેશનમાં ભગવો લહેરાવવાનો છે પણ હવે ડાલામથ્થા અને માનવ ગરિમા જાળવે તો તેવા જ આવશે જિલ્લા પંચાયત માં 34 સભ્યોમાં 14 ભાજપના પણ 20 કોંગ્રેસના અને એક થી બે આમ આદમી વાળા ને તક ગણવી જોઈએ પાંચ તાલુકા પંચાયતોમાં ભાજપ ગુમાવશે અને પાંચમાં મીંડું પરિણામ આવશે હાલ તો વહીવટ હવે નડાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા પંચાયતની જાળવણી કરશે કોણ તેઓ પણ હાલમાં ઘાટ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj