આજે મવડી વિસ્તારમાં વડાલિયા ફુડસના 13માં આઉટલેટનો પ્રારંભ

Local | Rajkot | 22 May, 2024 | 02:46 PM
ઉદઘાટનના અવસરે 120થી વધારે વસ્તુ પર ગ્રાહકોને મળશે 10% ડિસ્કાઉન્ટ
સાંજ સમાચાર

વડાલીયા ફુડસ કંપની દ્વારા આજે મવડી ચંદ્રેશનગર મેઈન રોડ પર વડાલીયા ફુડસના 13માં રીટેલ આઉટલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
આ અવસર પર દરેક ગ્રાહકોને તમામ પ્રોડકટ પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેમાં ફ્રાયમ્સ, ફરસાણ, નમકીન, ખાખરા, પાપડ જેવી વિવિધ 120થી વધારે આઈટમો પર આ ડિસ્કાઉન્ટ મળશે.

આ અંગે વધુ વિગતો વડાલીયા ફુડસ કંપનીના ડિરેકટર મિતભાઈ વડાલીયાએ જણાવેલ છે કે માત્ર 9 મહિનાના સમયમાં આ 27મો રીટેલ આઉટલેટ શરૂ કર્યો છે.

ગોંડલ રોડ પર પ્રથમ રીટેલ શરૂ કર્યા બાદ કંપની દ્વારા શહેરમાં 13 આઉટલેટ સફળતાપુર્વક શરૂ કરવામાં આવ્યા. કંપનીની પ્રોડકટ વિશે જણાવતા ડિરેકટર મિતભાઈ વડાવીયા અને સીઈઓ કેતનભાઈ તન્ના જણાવે છે કે નમકીન વેફર્સ ફ્રાઈમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મુંગદાળ, આલુ સેવ, રતલામી સેવ, ખારી શિંગ સેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠીયાની સાથે વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચીપ્સો તેમજ બ્લેક પેપર ચિપ્સ વેફર, આઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, પ્રેપરીકા વેફર, સોયા સ્ટીકસ, મેજીકપુરી, મસાલા ભુંગળા, પોપ પાસ્તા, પોપકોર્ન પ્રોડકટ, ફરસાણ સેગમેન્ટમાં બેસન સેવ, ભાવનગરી ગાંઠીયા, રતલામી સેવ, પાપડી ગાંઠીયા, તીખા ગાંઠીયા, આલુ ભજીયા, સેવમમરા, ગાર્લિક મમરા, તીખા મીઠા મિકસ, સકરપારા, ગાર્મિક મમરા, તીખા મીઠા મિકસ, સકરપારા, ભાખરવડી, મગદાળ, શીંગ ભુજીયા, દાબેલા ચણા, કેળાની વેફર આ ઉ ઉપરાંત ડ્રાય કચોરી, પાપડ, મસાલા ખાખરા, મેથી ખાખરા, જીરા ખાખરા, પાણીપુરી ખાખરા, રાગીના ખાખરા તેમજ સ્ટોર પર ફરસીપુરી, વણેલા ગાંઠીયા અને તાજેતરમાં મુખવાસ લોન્ચ કરવામાં આવ્યો છે તેમજ કંપની દ્વારા સ્ટોર પર વિવિધ આઈટમોના 400 ગ્રામના 100% ફુડ ગ્રેડ ક્ધટેતર પેકીંગમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj