ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે તાલીમવર્ગોનું આયોજન

Local | Rajkot | 28 February, 2024 | 04:34 PM
સાંજ સમાચાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા

5554 વર્ગ-3 ની(ગ્રુપ-એ તથા બી) વિવિધ જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતી ને અનુસંધાને સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીજી બેચ તા. 12-03-2024 ને મંગળવારથી સી.સી.ડી.સી. ખાતે પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj