કાલે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

Local | Rajkot | 12 February, 2024 | 11:25 AM
સાંજ સમાચાર

રાજકોટ, તા.12
 

રણછોડ દાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ફેબ્રુઆરી માસમાં ગુજરાત રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામૂલ્યે 115 માં સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં આવતીકાલ તા.13ને મંગળવારના રોજ અમરેલી પટેલ વાડી, લીલીયા મોટા ખાતે, ગીર સોમનાથ નીલકંઠ ફાર્મ, જામવાળા રોડ, ગીર ગઢડા ખાતે અને ભાવનગર મઢુલી ધાબા -2, અકવાડા ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં જે-તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પમાં સ્થળે પરત મૂકી જવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણિ વિનામૂલ્યે બેસાડી આપવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj