અચાનક ચક્કર આવતા પદ્મીનીબા વાળા થયા બેહોશ : હોસ્પિટલ ખસેડાયા...જુઓ વિડિઓ...

Video | 06 April, 2024 | 06:31 PM
સાંજ સમાચાર

#video અચાનક ચક્કર આવતા પદ્મીનીબા વાળા થયા બેહોશ : હોસ્પિટલ ખસેડાયા

ક્ષત્રિય આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળા થયા બેહોશ : પદ્મિનીબાએ કર્યો હતો અન્નનો ત્યાગ : આજે ચોથો દિવસ હતો અન્ન ત્યાગ નો : આજે ક્ષત્રિય મહારેલીમાં પણ હતા સામેલ : બેહોશ થતા પદ્મીનીબા વાળાને સિવિલ હોસ્પિટલ ખસેડાયા : પદ્મિનીબા વાળા છે ક્ષત્રિય આગેવાન અને કરણી સેનાનાં મહિલા મોરચાનાં પ્રમુખ #rajkot #sanjsamachar #padminibaavala

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj