જામનગરમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ પોલીસ ટીમનું ફૂટ પેટ્રોલીંગ

Local | Jamnagar | 17 April, 2024 | 02:42 PM
સાંજ સમાચાર

રામનવમીની પૂર્વ સંધ્યાએ જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પોલીસની વિશાળ ટીમ દ્વારા પેટ્રોલીંગ યોજાયું હતું. રામ સવારીના સમગ્ર રૂટને આ પેટ્રોલીંગમાં આવરી લેવાયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ પેટ્રોલીંગની આગેવાની લીધી હતી.

સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી એ ડિવિઝનના પીઆઇ એ.એસ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કાફલાની પાછળ પોલીસના વાહનોનો કાફલો પણ સામેલ હતો. (તસ્વીર: હિતેષ મકવાણા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj