રાજકોટમાં રાજકારણ ગરમાયું : ક્ષત્રિય મહિલાઓ ચૂંટણી ફોર્મ ઉપાડવા કલેકટર કચેરીએ પહોંચી

Video | 12 April, 2024 | 06:51 PM
સાંજ સમાચાર

#video રાજકોટમાં રાજકારણ ગરમાયું : ક્ષત્રિય મહિલાઓ ચૂંટણી ફોર્મ ઉપાડવા કલેકટર કચેરીએ પહોંચી...જુઓ વિડિઓ...

ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર : રાજકોટ કલેકટર કચેરીએ પહોંચી ક્ષત્રિય મહિલાઓ : ચૂંટણી ફોર્મ ઉપાડવા માટે મહિલાઓ પહોંચી કલેકટર કચેરી : પરસોતમ રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ફોર્મ ભરવાની કરી જાહેરાત : 150 જેટલા ફોર્મ ઉપાડવાની કરી છે ક્ષત્રિય મહિલાઓએ જાહેરાત #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj