રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તડામાર તૈયારીઓ : આવતીકાલે યોજાશે મહાસંમેલન

Video | 13 April, 2024 | 06:22 PM
સાંજ સમાચાર

#video રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તડામાર તૈયારીઓ : આવતીકાલે યોજાશે મહાસંમેલન...જુઓ વિડિઓ...

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તૈયારીઓ : રતનપર ગામ ખાતે આવતીકાલે યોજાશે સંમેલન : પરસોતમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન : 1300 જેટલી બસ અને 4600 ફોરવહીલમાં લોકો પહોંચશે : કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી : મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj