નાની ખેરાળી પ્રાથમિક શાળા નું ગૌરવ

Local | Amreli | 02 April, 2024 | 04:07 PM
સાંજ સમાચાર

રાજુલા તાલુકાની નાની ખેરાળી પ્રાથમિક શાળાના ધોરણ 5 ના વિધાર્થી લાડુમોર ક્રિપાલ જીતેન્દ્રભાઈ એ શિક્ષકના માગદર્શન અને પોતાની સખ્ત મહેનત કરીને બાલાચડી સૈનિક સ્કૂલ ની પરીક્ષા અને જવાહર નવોદય આ બંને પરીક્ષા પાસ કરીને શાળાનું તથા ગામ અને પોતાના કુટુંબ નું ગૌરવ વધારેલ છે. લાડુમોર ક્રિપાલ જીતેન્દ્રભાઈ એ બાલાચડી સૈનિક સ્કૂલ ની પરીક્ષા માં 300 માંથી 218 ગુણ મેળવ્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj