વિરવા ગામે ખરાબ રોડ-રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન...જુઓ વિડિઓ...

Video | 02 April, 2024 | 06:52 PM
સાંજ સમાચાર

#video વિરવા ગામે ખરાબ રોડ-રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન...જુઓ વિડિઓ...

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિરવા ગામ ખાતે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ : ખરાબ રોડ રસ્તાને લઈને ગ્રામજનો તેમજ વીરવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા રસ્તા રોકી કરવામાં વિરોધ : ખાડા ખળબચડા વાળા રસ્તાની ગ્રામજનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં નક્કર પરિણામ નહીં મળતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો : જો આગામી સમયમાં વીરવાના રસ્તાઓ સરખા કરવા નહીં કરવામાં આવે તો વિરવા ગામ સહિત અન્ય ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી ગ્રામજનોએ મીડિયા સમક્ષ સરકારને આપી ચીમકી #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj