ક્ષત્રિય સમાજનાં સંગઠન દ્વારા ભાજપને ટેકો જાહેર કરાતા કાઠી ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા વિરોધ

Video | 13 April, 2024 | 06:21 PM
સાંજ સમાચાર

#video અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા ભાજપને ટેકો જાહેર કરાતા કાઠી ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા વિરોધ

શહેરમાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો થયા એકત્ર : નાના મૌવા રોડ પર ક્ષત્રિય યુવાનો થયા એકત્ર : આજરોજ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરેલ પત્રકાર પરિષદમાં આપેલ નિવેદન સામે દર્શાવ્યો વિરોધ : કાઠી ક્ષત્રિય યુવાનોએ કહ્યું; માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય : કાઠી ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લીધા વિના આગેવાનોએ ભાજપને ટેકો જાહેર કર્યો : આજે ભાજપ કાર્યાલય ખાતે મુન્નાભાઈ વીછીયા, રામકુભાઈ ખાચર તેમજ રાજુભાઈ ધાધલ દ્વારા કરાયું હતું ભાજપને સમર્થન

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj