#video રાજકોટ : ઓખા અને દ્વારકાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં ઘુસપેઠ રોકવા 24 કલાક પેટ્રોલિંગ : રેન્જ આઈ.જી.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિનો મુદ્દો : રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ : ઓખા, દ્વારકા, જામનગર, મોરબીના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ : ઓખા અને દ્વારકાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં ઘુસપેઠ રોકવા 24 કલાક પેટ્રોલિંગ : ગઈકાલે પણ જામનગર અને દ્વારકામાં બ્લેકઆઉટ દરમિયાન લોકોનો સારો સહયોગ રહ્યો હતો : હજુ પણ એવી સ્થિતિ આવે તો લોકોને સહયોગ આપવા અપીલ : સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા પણ ચેતવણી આપવામાં આવી : સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનાર વિરુદ્ધ પણ થશે કાર્યવાહી - આઇ.જી. : સોશિયલ મીડિયા પર પણ સાઇબર ક્રાઇમ સતત રાખી રહ્યું છે વોચ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy