રાજકોટ : જાગૃત નાગરિકે રોંગ સાઈડમાં આવતી સીટી બસને અટકાવી...જુઓ વિડિઓ...

Video | 08 April, 2024 | 06:48 PM
સાંજ સમાચાર

#video રાજકોટ : જાગૃત નાગરિકે રોંગ સાઈડમાં આવતી સીટી બસને અટકાવી...જુઓ વિડિઓ...

શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસેની ઘટના : જાગૃત નાગરિકે રોંગ સાઈડમાં આવતી સીટી બસને અટકાવી : રોંગ સાઈડમાં આવતી સીટી બસને અટકાવી પોતાનું એક્ટિવા બસ આગળ રાખ્યું : સ્થાનિક કોન્સ્ટેબલ તેમજ વોર્ડનને જાગૃત નાગરિકે લીધા આડે હાથ : સામાન્ય જનતાને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસની બેદરકારી આવી સામે : સમગ્ર ઘટનાનો ઉતાર્યો વિડિયો #rajkot #sanjsamachar

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj