રાજકોટ : મિત્રો વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે : કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાનું નિવેદન

Video | 12 April, 2024 | 06:48 PM
સાંજ સમાચાર

#video રાજકોટ : મિત્રો વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે : કાર્યકર્તા સંમેલનમાં પરષોત્તમ રૂપાલાનું નિવેદન...જુઓ વિડિઓ...

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાનું નિવેદન : કાર્યકર્તા સંમેલનમાં આપ્યું નિવેદન : મિત્રો વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે : પરંતુ મારી આપ સૌને નમ્ર અરજ છે કે તમે ધૈર્ય અને સંયમ પૂર્વક કામ કરજો #rajkot #sanjsamachar #parshottamrupala #bjp

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj