રાજકોટ : પાયલ મેટરનીટી હોસ્પિટલનાં વાયરલ સીસીટીવી મામલે સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલનું નિવેદન

Video | 19 February, 2025 | 03:40 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટ : પાયલ મેટરનીટી હોસ્પિટલનાં વાયરલ સીસીટીવી મામલે સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલનું નિવેદન

શહેરમાં પાયલ મેટરનીટી હોસ્પિટલનાં વાયરલ સીસીટીવી મામલે સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલનું નિવેદન : મેડિલક સ્ટ્રક્ચર મુજબ હોસ્પિટલમાં સીસીટીવી રાખવામાં આવ્યા હતા : અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે : શંકાસ્પદ શખ્સોની અટકાયત મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમ માહિતી આપશે : રાજકોટ સાયબર ક્રાઇમની ટીમ માત્ર માહિતી આપે છે : હોસ્પિટલના સ્ટાફ કે ડોકટરોની સંડોવણી ન હોવાનું રાજકોટ સાયબર ક્રાઇમ ACPનું નિવેદન : કેમેરા હેક થયા કે પછી અન્ય કોઈની સંડોવણી તે મુદ્દે તપાસ ચાલુ : જો આ પ્રકારે ક્યાંય પણ હિડન કેમેરા લગાવેલા હોઈ તો પોલીસનો સંપર્ક કરવો #rajkot #sanjsamachar

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj