રાજકોટ : આવતીકાલે ૧૬ એપ્રિલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે : જંગી સભાને કરશે સંબોધન...જુઓ વિડિઓ...

Video | 15 April, 2024 | 06:48 PM
સાંજ સમાચાર

video રાજકોટ : આવતીકાલે ૧૬ એપ્રિલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે : જંગી સભાને કરશે સંબોધન...જુઓ વિડિઓ...

આવતીકાલે ૧૬ એપ્રિલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે : જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રેલી કાઢવામાં આવશે : બહુમાળી ચોક ખાતે સભા કરવામાં આવશે : રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ શરૂ કરાઈ : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, તમામ ધારાસભ્ય સહિતનાઓ હાજર રહેશે : સભા પૂર્ણ કર્યા બાદ પરસોતમ રૂપાલા ફોર્મ ભરવા માટે જશે #rajkot #sanjsamachar #bjp #parshottamrupala

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj