રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ

Video | 11 April, 2024 | 06:48 PM
સાંજ સમાચાર

#video રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ : એક તરફ ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે : ત્યારે બીજી તરફ ભાજપ છે મક્કમ પરસોતમ રૂપાલા સાથે અઢીખમ નાં નારા સાથે ભાજપના આગેવાનો પરસોતમ રૂપાલાને સાથે રાખી રહ્યા છે શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર #sanjsamachar #rajkot #parshottamrupala

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj