રાજકોટનું શ્રી બાલાજી હનુમાનજી મંદિર રોશનીથી ઝગમગ્યું

Saurashtra | Rajkot | 22 April, 2024 | 04:50 PM
આવતીકાલે ભક્તોનું ઘોડાપુર ઉમટશે : સમગ્ર તૈયારીઓને આખરી ઓપ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
મહાપ્રતાપી  શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવતીકાલે હનુમાનજી જયંતી અને મંગળવારના પવિત્ર દિવસે ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, મંદિરને રોશનીથી ઝગમગી રહ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે આખો દિવસ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન છે આવતીકાલે લાખો શ્રદ્ધાળુઓ દાદા દર્શને આવી માથું ટેકવશે અને દાદાના આશિર્વાદ મેળવશે.  આવતીકાલે દાદાના દર્શન અને મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj