#video રાજકોટનો પ્રખ્યાત સાતમ-આઠમનો લોકમેળો સ્માર્ટ સીટી વિસ્તારમાં યોજાય તેવી શક્યતા
રાજકોટ લોકમેળાને લઈને મહત્વના સમાચાર : રાજકોટનો પ્રખ્યાત સાતમ-આઠમનો લોકમેળો સ્માર્ટ સીટી વિસ્તારમાં યોજાય તેવી સેવાઈ રહી છે શક્યતા : રેસકોર્સ રિંગ રોડ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવેલી રજુઆતને લઈને લોકમેળાનું બદલાઈ શકે છે સ્થળ : રેસકોર્સ વિસ્તારમાંથી ટ્રાફિક, પાર્કિંગ, ગંદકીને લગતા પ્રશ્નો આવતા ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ છે રજુઆત : રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ છે રજુઆત : રજુઆતને ધ્યાને લઈને સ્માર્ટ સીટી અટલ સરોવર નજીક મેળાને પરવાનગી અપાય તેવી સેવાઈ રહી છે શક્યતા #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy