કાલાવડ તાલુકાના રાજડા ગામે

પરમાર પરિવાર દ્વારા રામામંડળનું આયોજન

Local | Rajkot | 12 April, 2024 | 03:23 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.12

 કાલાવડ તાલુકાના રાજડા ગામે તા.18ને ગુરૂવારના રોજ ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવેલ છે. રાજડા ગામના પ્રખ્યાત પરમાર પરીવારના સ્વ. રવજીભાઈ કાળાભાઈ પરમાર પરિવાર દ્વારા રાજડા ખાતે તા.18ને ગુરૂવારના રોજ તોરણીયાના પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરેલ છે.

દેવીસિંહ પરમાર, જયમલભાઈ પરમાર અને નવલભાઈ પરમાર દ્વારા સર્વે ભાવિકોને આ ધાર્મિક કાર્યક્રમમાં દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.  આ ધાર્મિક કાર્યક્રમ રાત્રે 9થી શરૂ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj