બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલો માટે "નિવૃતિ માં પ્રવૃતિ” વર્ષ દરમ્યાન નાના-મોટા 200 જેટલા કાર્યક્રમો જેમા મનોરંજન,સંગીત,હેલ્થ,ઓપરેશન કેમ્પ, રમત-ગમત, નાના-મોટા લોકલ-દેશ-વિદેશ પ્રવાસો, ધાર્મીક,રાષ્ટ્રીય વગેરે કાર્યક્રમો માં મેમ્બર્સ માટે અનેક કાર્યક્રમો યોજાય છે.
આ વર્ષે -2025/26 નવા મેમ્બર બનવું હોય તેમના માટે અમુલ્ય તક અને છેલ્લી તારીખ:- 20 થી 25 જાન્યુઆરી -2025 બોલબાલા ના મુખ્ય કાર્યાલય, 3, મીલપરા સવારે 9 થી 1 આધારકાર્ડ ની ઝેરોક્ષ 2 ફોટા સાથે જરૂર ટોકન ફી સાથે જરૂર લાવવી જુના મેમ્બરો ને રીન્યુ માટે તારીખ:- 27 થી 31 જાન્યુઆરી સવારે 9 થી 1 સુધી જ થશે જેમાં રીન્યુ મેમ્બરો તેમનું આઈકાર્ડ સાથે ફરજીયાત જમાં કરાવાવનું રહેશે.
જુન-જુલાઈ માસ માં હરિદ્વાર, તેમજ ગુજરાત માં નાના-મોટા પ્રવાસો તેમજ મેમ્બરર્સ માટે આ વર્ષ થી 200 થી વધુ કાર્યક્રમો નું આયોજન બોલબાલા ટ્રસ્ટ દ્રારા કરવાનું આયોજન કરાશે.
મેમ્બર્સની નોંધણી શરૂ ફોર્મ લેવડ-દેવડ તેમજ જમાં કરવા તારીખ:- 20 થી 25 જાન્યુઆરી સવારે 9 થી 1 સુધી ’"બોલબાલા મુખ્ય કાર્યાલય” 3, મીલપરા ખાતે સ્વીકારશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy