સાવરકુંડલા મેમણ જમાત તથા AIMJF યુથ વિંગ દ્વારા મેમણ ડેની ઉજવણી: ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Local | Amreli | 17 April, 2024 | 11:53 AM
સાંજ સમાચાર

સાવરકુંડલા, તા.17
સાવરકુંડલા મેમણ જમાત ત્થા AIMJF યુથ વિંગ દ્વારા આ વર્ષે રમઝાન ઇદ પર મેમન ડે મનાવ્યામાં આવ્યો હતો. જેમાં સાવરકુંડલા મેમણ જમાત અને યુથ વિંગ દ્વારા સાવરકુંડલા કે.કે.મહેતા સીવીલ હોસ્પિટલ ત્થા લલ્લુભાઈ શેઠ જનરલ હોસ્પીટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો.આ તકે સાવરકુંડલા મેમણ જમાતના પ્રમુખ આસિફભાઈ હિંગોરા, યુથ વિંગ ઇન્ચાર્જ ઇમરાનભાઈ (ઝમઝમ), વસીમભાઈ ધાનાણી, હાજી સાજીદભાઈ પરીયાણી, સમીરભાઈ શેખાણી, સરફરાઝભાઈ કાલાવડીયા, અસ્લમભાઈ શેખાણી,ઇમરાનભાઈ હિંગોરા, રીઝવાનભાઈ શેખાણી, જુબેરભાઈ મામદાણી ઉપસ્થિતિ રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj