પૂ.ધીરજમુનિ મ.ની દીક્ષા જયંતિ નિમિત્તે સેવા કાર્ય

Local | Rajkot | 28 February, 2024 | 05:19 PM
સાંજ સમાચાર

 વીર આવો અમારી સાથે મંડળ-સાયન દ્વારા પૂ.ધીરગુરુદેવની દીક્ષા જયંતિ અનુમોદનાર્થે બેંગ્લોરમાં દાતાઓના સૌજન્યથી આંખના 108 ઓપરેશન વિનામૂલ્યે કરાવ્યા હતા. ડો. પ્રશાંત અને ડો. સુરેખાએ સુંદર સેવા બજાવી હતી. 5 બાલકોના સફળતા પૂર્વક ઓપરેશન કરાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj