બાલાજી હોલ પાછળ આરએમસી કવાર્ટરના ગેટ પાસે જૂગાર રમતાં સાત શખ્સો ઝડપાયા

Crime | Rajkot | 12 April, 2024 | 04:09 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.12
 

બાલાજી હોલ પાછળ આરએમસી કવાર્ટરના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સોને તાલુકા પોલીસે દબોચી રૂ।0300ની રોકડ કબ્જે કરી હતી.દરોડાની વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરીપરાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અજય ભુંડીયાને મળેલ ચોકકસ બાતમીના આધારે બાલાજી હોલ પાછળ આરએનસી કવાર્ટરના ગેટ પાસે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં રાહુલ રમેશ દાફડા (રહે.દેવનગર શેરી નં.6) જમાલુદિન નિજામુદ્દીત શેખ (રહે, નાનામવા સર્કલ આર.એન.સી.કવાર્ટર) રવિ ભવાન પરમાર (રહે.દેવનગર શેરી નં.3) મનિષ ગોપાલ રામાવત (રહે.સાગર ચોક આરએમસી કવાર્ટર) ફીરોજશા દાઉદશા સાહમહાર અવિનાશ નરેન્દ્ર સોલંકી, અને વિશાલ દિનેશ શીયાર (રહે ત્રણેય સાગર ચોક, આરએમસી કવાર્ટર)ને દબોચી રૂ.।0300ની રોકડ કબ્જે કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj