પરેશ ધાનાણી દ્વારા રાજકોટ શહેરમાં પ્રચારના શ્રી ગણેશ : આશાપુરા મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા

Video | 16 April, 2024 | 06:56 PM
સાંજ સમાચાર

#video પરેશ ધાનાણી દ્વારા રાજકોટ શહેરમાં પ્રચારના શ્રી ગણેશ : આશાપુરા મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા...જુઓ વિડિઓ...

પરેશ ધાનાણી દ્વારા રાજકોટ શહેરમાં પ્રચારના શ્રી ગણેશ : આશાપુરા મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા પરેશ ધાનાણી : ક્ષત્રિય મહિલાઓ દ્વારા પરેશ ધાનાણીના લેવામાં આવ્યા ઓવારણા : ક્ષત્રિય મહિલાઓ પણ પહોંચ્યા આશાપુરા મંદિર ખાતે : આશાપુરા મંદિર ભાજપ-કોંગ્રેસ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું : અગાઉ પરસોતમ રૂપાલા પણ આશાપુરા મંદિરે દર્શન માટે આવી ચૂક્યા છે : પરેશ ધાનાણીને મળી ક્ષત્રિય બહેનોએ પોતાની વેદના કહી : ક્ષત્રિય બહેનોને પરેશ ધાનાણીએ સાંત્વના આપી : ક્ષત્રિયાણીઓને સાંત્વના મળતા ભાવુક થઈ #rajkot #sanjsamachar #congress #pareshdhanani

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj