મુંબઈ ,તા.8
ઇન્ડિયન આઇડલ 12 ના વિજેતા પવનદીપ રાજનો એક કાર અકસ્માત થયો હતો. હાલ તે આઈસીયુમાં છે. હોસ્પિટલમાંથી તેનો એક નવો ફોટો સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં તે હસતો જોવા મળી રહ્યો છે. હજુ તેની ફરી સર્જરી થવાની બાકી છે. તેને અનેક ફ્રેક્ચર થયા છે.
ઇન્ડિયન આઇડલ 12 ના વિજેતા પવનદીપ રાજન તાજેતરમાં જ એક ભયાનક કાર અકસ્માત થયો હતો. હવે તે ખતરાથી બહાર છે. આ ફોટો જોઇને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. ઈન્ટરનેટ પર પણ આ ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની તબિયતમાં સુધારો થતો દેખાઈ રહ્યો છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy