જસદણના મદાવા ગામની બીલીયા સીમમાં જુગાર રમતા છ ઝડપાયા, 40 હજારની રોકડ જપ્ત કરાઈ

Crime | Jasdan | 11 April, 2024 | 12:37 PM
રાજકોટ રૂરલ એલસીબીની કામગીરી : ભાડલા પોલીસ મથકે ગુનો નોંધાયો
સાંજ સમાચાર

રાજકોટ, તા.11
જસદણના મદાવા ગામની બીલીયા સીમમાં જુગાર રમતા છ આરોપી ઝડપાયા હતા. જેની પાસેથી 40,200ની રોકડ જપ્ત કરાઈ હતી. રાજકોટ રૂરલ એલસીબીએ આ દરોડો પાડ્યો હતો. ભાડલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

રૂરલ એલસીબીએ જુગાર રમતા આરોપી રાયધનભાઈ કરમશીભાઇ મુલાણી (ઉ.વ.42, રહે. મદાવા, તા. જસદણ), અરવિંદભાઈ સોમાભાઈ બાવળીયા (ઉ.વ.27, રહે. ધારેઇ, તા. ચોટીલા), પ્રેમજી જીવા ચાવડા (ઉ.વ.40, રહે. ગઢડીયા (જામ), તા. જસદણ), દિપક જાદવ રાઠોડ (ઉ.વ.54, જસદણ, જીલેશ્વર પાર્ક), રાજુભાઇ ઉર્ફે તોતો કેશુભાઈ રામાવત ( ઉ.વ. 42, જસદણ, જીલેશ્વર પાર્ક) અને બેચર પ્રેમજી બેરાણી (ઉ.વ.40, રહે. કડુકા, તા.જસદણ)ને ઝડપી 40200ની રોકડ કબ્જે કરી હતી.

આ કામગીરી રાજકોટ રૂરલ એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એ.એસ.આઇ. અમિતસિંહ જાડેજા, હ3ડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ ભોજાભાઇ ત્રમટા, કોન્સ્ટેબલ મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસિકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj