રિવરફ્રન્ટ પર મહિલા પોલીસ ટીમને પેટ્રોલીંગ માટે ખાસ સાધન

Gujarat | Ahmedabad | 20 April, 2024 | 11:41 AM
સાંજ સમાચાર

અમદાવાદનાં રીવર ફ્રન્ટ પર તૈનાત મહિલા પોલીસ ટીમ ‘શી’ને પેટ્રોલીંગ માટે ખાસ સાધન ફાળવવામાં આવ્યા છે. બન્ને તરફના રિવરફ્રન્ટ પર આ ઈલેકટ્રીક વેહિકલ થકી મહિલા પોલીસ ત્વરીત પેટ્રોલીંગ કરી શકશે. ફૂટ પેટ્રોલીંગનાં સ્થાને આ પૈડાવાળા સરળ સાધનની મદદથી વિવિધ સ્થળે ઝડપથી પહોંચી શકાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj