કાલે શ્રી હનુમાનજી જયંતી નિમિત્તે

કાલાવડ રોડ સ્થિત સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિરે યોજાશે વિશિષ્ટ કાર્યક્રમો

Dharmik | Rajkot | 22 April, 2024 | 04:53 PM
મહાનુભાવોની હાજરીમાં સાંજે મહાઆરતી અને હનુમાન પૂજન સહિતના આયોજનો
સાંજ સમાચાર

રાજકોટ:તા 22 
તારીખ 23/04/2024, મંગળવારે હનુમાન જયંતીના દિવસે કાલાવડ રોડ સ્થિત વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતી નિમિતે મહાઆરતી, ભજન-ભક્તિ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાન જયંતી નિમિતે હનુમાનજીની પ્રસન્નતા કરવા માટે સાંજે 7:00 વાગ્યે શ્રી હનુમાન પૂજન કરવામાં આવશે. સાંજે 7:15 વાગ્યે મહાઆરતી યોજાશે.સમગ્ર દિવસ દરમિયાન હનુમાનજીના પ્રસાદનો પણ લાભ પ્રાપ્ત થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj