પાક.માં ભુખમરો: રમઝાન આવતા જ કરાંચીમાં ચાર લાખ ભિખારીઓ ઉમટ્યા

World | 11 April, 2024 | 05:34 PM
વધતા ભિખારીને પગલે અપરાધનો ગ્રાફ પણ વધ્યો
સાંજ સમાચાર

કરાંચી (પાકિસ્તાન), તા.11
રમઝાન મહિના દરમ્યાન કરાંચી શહેરમાં નવી સમસ્યા ઉભી થઇ હતી. અહીંના રસ્તા પર નાના શહેરો અને ગામોમાંથી લગભગ ચાર લાખ જેટલા ભીખારીઓ ઉમટી પડ્યા હતા. જેના કારણે શહેરમાં અપરાધનો ગ્રાફ પણ વધી ગયો હતો.

કરાંચીના એડિશ્નલ મહાનિરીક્ષક ઇમરાન યાકુબ મિન્હાએ કહ્યું હતું કે ઇદના સમયમાં અહીં ત્રણ થી ચાર લાખ ભિખારીઓ આવે છે. આ કારણે કરાંચી ભિખારીઓ અને અપરાધીઓનો અડ્ડો બની ગયું છે. આથી અહીં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની અપીલ કરાઇ છે.

પોલીસે જણાવ્યું હતું કે કરાંચીમાં રમઝાન દરમ્યાન 19 લોકો આપરાધિક ઘટનાઓનો શિકાર બન્યા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj