ભાજપના આંતરિક ડખ્ખા મામલે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનું નિવેદન...જુઓ વિડિઓ...

Video | 09 April, 2024 | 03:18 PM
સાંજ સમાચાર

#video ભાજપના આંતરિક ડખ્ખા મામલે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનું નિવેદન...જુઓ વિડિઓ...

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનું નિવેદન : ભાજપના આંતરિક ડખ્ખા મામલે આપ્યું નિવેદન : ક્ષત્રિય આંદોલનમાં ભાજપની ભુમિકાની ચર્ચાઓ પર ઉપાધ્યાક્ષ ભરત બોઘરાનો ખુલાસો : રાજકોટના દરેક આગેવાનો, કાર્યકર્તાઓ રૂપાલા સાહેબને જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે : મને અને રાજકોટ શહેરના કોઇ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી : મારી કોઇ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું : વિરોધ પક્ષના લોકો અને હિતક્ષત્રુઓ ખોટી રીતે નામ ઉછાળી રહ્યા છે : મને કોઇ જવાબદારીમાંથી મુક્ત કર્યા નથી : અમારા એકપણ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી : ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્ન ચાલુ છે : અમને વિશ્વાસ છે આ આંદોલન પુરૂ થઇ જશે : ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે #rajkot #sanjsamachar #bjp

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj