સૌ.યુનિ.નાં સપોર્ટસ સંકુલની જાળવણીનાં અભાવે અવદશા...જુઓ વિડિઓ...

Video | 09 April, 2024 | 03:22 PM
સાંજ સમાચાર

#video સૌ.યુનિ.નાં સપોર્ટસ સંકુલની જાળવણીનાં અભાવે અવદશા...જુઓ વિડિઓ...

સૌ.યુનિવર્સિટીમા ૧૫ કરોડથી વધુ ખર્ચે બનેલ સ્પોર્ટ્સ સંકુલની સતાધિસોની અણઆવડતને કારણે છેલ્લા ૬ મહિનામા થઈ અવદશા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમમા સફાઇના અભાવે રમતવીર ઘવાયો : કેમ્પસમા રમતવીરો માટે “રમશો તો મરશો” તેવી સ્થિતિનું નિર્માણ : રોહિતસિંહ રાજપુત #rajkot #sanjsamachar #saurashtraunivercity

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj