આવા અંતની અપેક્ષા ન હતી: શુભમન ગિલની ઈમોશનલ પોસ્ટ

India, Gujarat, Sports | 18 May, 2024 | 11:37 AM
સાંજ સમાચાર

ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ગુજરાતની આ સીઝનની આ છેલ્લી મેચ હતી. તે આ વખતે પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી.

હૈદરાબાદ સામેની મેચ બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગીલે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું. અમને આ પ્રકારના અંતની અપેક્ષા નહોતી, પરંતુ તે સત્ર શીખવાની અને મહાન યાદોથી ભરેલું હતું. હું ત્રણ વર્ષથી આ સુંદર પરિવારનો ભાગ છું. તે એક પ્રવાસ છે જે હું કયારેય ભુલીશ નહીં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj