સુરતમાં વસતા વડીયા ગામ પરિવારનો નવમો સ્નેહ મિલન સમારોહ યોજાયો

Local | Surat | 22 March, 2024 | 10:29 AM
સાંજ સમાચાર

સુરત ખાતે સ્થાયી થયેલા વડીયાનાં ગામ પરિવારનો 9મો સ્નેહમિલન-સંત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરીયા, વકીલ ભીખુભાઈ વોરા, સમિતિ પ્રમુખ લાલજીભાઈ વોરા, ઉપપ્રમુખ જંયતીભાઈ માઘડાળ, મંત્રી ધીરૂભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતાં. તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું.

(તસ્વીર: ભીખુભાઈ વોરા-વડીયા) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj