સુર્યગ્રહણથી અમેરિકા-કેનેડાનાં શહેરો અંધકારમાં ડુબ્યા

World | 09 April, 2024 | 11:29 AM
સાંજ સમાચાર

ઉતરીય અમેરીકા મહાદ્વિપમાં સદીનું સૌથી લાંબુ સુર્યગ્રહણ સર્જાયુ છે. વિશ્વના અનેક દેશો આ દુર્લભ ખગોળીય ઘટનાના સાથી બન્યા હતા. અમેરીકા,કેનેડા, સહીતના રાષ્ટ્રોનાં અનેક શહેરો 4.28 મીનીટ સુધી અંધકારમાં ડૂબી ગયા હતા.

સુર્યગ્રહણ 5.25 કલાક સુધી ચાલ્યુ હતું. અમેરિકાનાં ટેકસાસમાં આ રીતે સુર્યગ્રહણ જોવા મળ્યુ હતું. ભારત સહીત એશીયાઈ દેશોમાં આ સુર્યગ્રહણ જોવા મળ્યુ ન હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj