રાજકોટમાં ન્યારા ખાતે રાજ્યનાં જેલ વડાનાં હસ્તે નવી જેલનું કરાયું ભૂમિ પૂજન...જુઓ વિડિઓ...

Video | 12 December, 2024 | 01:22 PM
સાંજ સમાચાર

 

#video રાજકોટમાં ન્યારા ખાતે રાજ્યનાં જેલ વડાનાં હસ્તે નવી જેલનું કરાયું ભૂમિ પૂજન...જુઓ વિડિઓ...

રાજકોટમાં રાજ્યનાં જેલ વડા ડો.કે.એલ.એન રાવ દ્વારા ન્યારા ખાતે નવી જેલનું ભૂમિ પૂજન કરાયું : પડધરીનાં ન્યારા ગામની સર્વે નં.200 પૈકીની 61 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવશે : મહિલા કેદીઓ માટે ખૂબ સારી સુવિધાઓ હશે : ઉદ્યોગ શેડ, મનોરંજન હોલ, સ્પોર્ટ્સ ક્લબ, રિક્રિએશન ક્લબ, સ્ટાફ ક્વાર્ટર, બનાવવામાં આવશે : દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, આણંદ અને ભાવનગર ખાતે નવી જેલનું કામ શરૂ છે #rajkot #sanjsamachar

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj