ધોરાજી તા.13
ધોરાજીના ચિરંગ વેગડનો આજે જન્મદિવસ છે. તેઓ પૂજા અર્ચના અને સેવાકીય પ્રવૃતિ સાથે જન્મદિવસની ઉજવણી કરી દિવસ દરમ્યાન સેવાકીય પ્રવૃતિ કરશે.ચિરંગ મિત્ર વર્તુળમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને હંમેશા હસતો ચહેરો રાખે છે. તેમને જન્મદિવસ નિમિતે સગા-સંબંધીઓ, મીત્રો સહિતના લોકો જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.
મ્યુઝીક પોઈન્ટ પરિવારના રોહીત ટીલાળા, સંદીપ ટીલાળા, કૈલાશ બુલચંદાણી, વરૂણ વઘાસીયા, હર્ષદીપસિંહ જાડેજા, ભૌતિક કાકડીયા, જીલ પાનસુરીયા, જેનીશ ગજેરા, દર્શ ટોપીયા, મહેક ગોંડલીયા સહીતના મીત્રો ચિરંગને શુભકામના પાઠવશે. તેમનો મો. 91047 26410 છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy