ધોરાજી તા.19
ધોરાજીના યુવા અગ્રણી વરૂણ વઘાસીયા અને ઉદય વઘાસીયાનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસ નીમીતે તેમના મિત્રો દ્વારા કેક કાપીને વરૂણ અને ઉદયને જન્મ દિવસ નીમીતે શુભકામનાઓ આપી મો મીઠા કરાવેલ હતા.
વરૂણ, અને ઉદય મિત્ર વર્તુળમાં પણ સારી એવી લોકચાહના ધરાવે છે તેઓ બહોળુ ગ્રુપ ધરાવે છે. તેમના સગા, સબંધીઓ, સ્નેહીજનો સહીતના લોકો તેમને જન્મદિવસ નીમીતે શુભકામના પાઠવી રહ્યા છે.
હાર્દિક વઘાસીયા, ઉમંગ મોણપરા, હાર્દિક ચોવટીયા, નીરવ દૂધાત્રા, બ્રિજેશ વઘાસીયા, પ્રશાંત અંટાળા, જેનીશ સુદાણી, નેવીશ ટોપીયા, જીમ્મી કોયાણી, મીહીર સીરોયા, જય પેથાણી, દીપ માવાણી, પાર્થ કાછડીયા, અક્ષય ઠેશીયા, સહીતના લોકો દ્વારા તેમને શુભકામના પાઠવશે. વરૂણનો મો.નં.99251 56060 અને ઉદય 78740 87437 છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy