જામનગર મનપાની સામાન્ય સભામાં સાશક પક્ષ અને વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેં...જુઓ વિડિઓ...

Video | 13 December, 2024 | 10:41 AM
સાંજ સમાચાર

 

#video જામનગર મનપાની સામાન્ય સભામાં સાશક પક્ષ અને વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેં...જુઓ વિડિઓ...

આજરોજ જામનગર મનપાની સામાન્ય સભાની બેઠક મળી : સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો : વોર્ડ નં.12નાં કોર્પોરેટરોએ કાલાવડ નાકા બહાર આવેલા પુલ અંગે સહી ઝુંબેશ કરી હતી : જે 5 હજાર લોકોની સહીવાળા ફોર્મ મેયરને આપી રજુઆત કરી : અકસ્માત બને તે પહેલા પુલ બને તેવી માંગ કરી : વિપક્ષના સભ્યોએ મનપાનાં ચાલતા કામની ગુણવત્તાને આક્ષેપ કર્યો : કોન્ટ્રાક્ટ બેઈઝ કામ કરતી એજન્સી અને અપાતા કોન્ટ્રાક્ટ પર આક્ષેપો કરાયા : આવાસોમાં સવલતો ન મળતી હોવાની કરી રજુઆત : સામાન્ય સભામાં વિપક્ષ અને શાસકોના સભ્યો વચ્ચે તુ-તુ મેં-મેં થઈ #sanjsamachar #jamnagar

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj