અમરેલીના રાંઢીયા ગામે દારૂ સાથે બે ઝડપાયા

Crime | Amreli | 12 February, 2024 | 01:49 PM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા)   અમરેલી,તા.12

મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ અમરેલી તાલુકાના રાંઢીયા ગામે રહેતા જાગુભાઈ શંકરભાઈ પચાયા તથા લાલુભાઈ શંકરભાઈ પચાયા નામના બે આરોપીએ વગર પાર પરમીટે ભારતીય ઈંગ્લીશ દારૂની રીંગપેક કાચની બોટલો નંગ-18 કિંમત રૂપિયા ર448 તથા રોયલ સીલેકટ ડીલકસ વ્હીસ્ક્રી 7પ0 એમ.એલની ફોર સેલ ઈન મઘ્યપ્રદેશ ઓન્લી લખેલ કંપની રીંગપેક પ્લાસ્ટીકની બોટલો નંગ-19 ની કિંમત રૂપિયા 84પપ  મળી કુલ રૂપિયા 10,903 ના મુદામાલ સાથે બંને આરોપી પકડાઈ જતાં પોલીસે ધોરપોસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

ધારી તાલુકાના ડાંગાવદર ગામે રહેતા હસમુખભાઈનાજાભાઈ ચાવડા નામના 30 વર્ષિય યુવકે અયમ્ય કારણોસર કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉંમા નાખવાની ઝેરી દવાના ટીકડા પી,જતા સારવાર દરમ્યાન મરણ ગયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj