એવરેસ્ટમાં ભારતીયો સહિત બે પર્વતારોહક દુર્ઘટનામાં માર્યા ગયા
India | 16 May, 2025 | 04:44 PM
સાંજ સમાચાર
માઉન્ટ એવરેસ્ટ સર કરવા ગયેલા ભારતના સુબ્રતો ઘોષ અને ફિલીપીન્સના પર્વતારોહક 29,032 ફુટની ઉંચાઇએ પહોંચ્યા પછી અચાનક હીમ તોફાન આવતા બંને પર્વતારોહક સપડાઇ ગયા હતા અને બંનેના મૃત્યુ થયા છે.