શહેરમાં શુદ્ધ ઘી ના નામે વહેંચાતા ઘી ના વધુ બે નમુના ફેલ થયા : મનપા દ્વારા કાર્યવાહી કરાશે

Video | 10 April, 2024 | 06:53 PM
સાંજ સમાચાર

#video શહેરમાં શુદ્ધ ઘી ના નામે વહેંચાતા ઘી ના વધુ બે નમુના ફેલ થયા : મનપા દ્વારા કાર્યવાહી કરાશે...જુઓ વિડિઓ...

શહેરમાં શુદ્ધ ઘી ના નામે વહેંચાતા ઘી ના વધુ બે નમુના ફેલ થયા : મહેશકુંજ નામના મકાનમાંથી લીધેલા નમુના ફેલ થયા : ક્રિષ્ના ડેરીમાંથી લીધેલા નમુના પણ થયા ફેલ : લેભાગુ તત્વો ઘી માં પામોલિન તેલ અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું આવ્યું સામે : નફાખોરી માટે કરતા હતા ભેળસેળ : મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે #rajkot #sanjsamachar #rajkotmunicipalcorporation

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj