ઉના, તા. 9
તાજેતરમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ જાહેર થતાં સમગ્ર ઉના શહેરમાં અંજાર રોડ ઉપર આવેલ ધી એજયુકેશનલ વેલ્ફેર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત ગુલિસતા માધ્યમિક શાળાનું ધોરણ-10નું પરિણામ 94.59 ટકા% જાહેર થયું હતું જેમાં લાહેજી ઈકરા મોહસીનભાઈ 85.17 તેમજ જુણેજા સારમીન સમીર83.00% આરબ હિલિમાસાદીયા જાવિદ 81.50% સાથે શાળા કક્ષાએ સુંદર પ્રદર્શન કરીને પ્રથમ, તૃતિય અને દ્વિતીય સ્થાને રહી શાળાનું ગૌરવ વધાર્યું છે
ઉપરોકત વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ પ્રથમ 1 થી 3 ક્રમ મેળવી શાળા માં શ્રેષ્ઠ દેખાવ કરતાં પરિવારનું ગૌરવ વધ જે બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટ મંડળ પ્રમુખ હાજી ઈકબાલભાઈ ભીસ્તી તેમજ શાળા સંચાલક તેમજ પ્રમુખ હાજી મહંમદ સફી બાપુ મેમોરિયલ ટ્રસ્ટ ઉનાનાં જનાબ સૈયદ પીરબાપુ કાદરી શાળાનાં પ્રિન્સિપાલ હબીબ ભાઈ ઉનડજામ શિક્ષકોએ બિરદાવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy