ધારી ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ...જુઓ વિડિઓ...

Video | 15 April, 2024 | 10:33 AM
સાંજ સમાચાર

#video ધારી ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ...જુઓ વિડિઓ...

અમરેલી : ધારી ગીર અને ખાંભા ગીરના ગામડાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ : ધારી ગીરના પાતળા, તરશિંગડા, ગઢીયા ચાવંડમાં ધોધમાર વરસાદ વરસ્યો : ખાંભા ગીરના ભાણીયા, ધાવડીયા ગામે વરસાદી ઝાપટું : હવામાન વિભાગની આગાહી અનુસાર વરસ્યો કમોસમી વરસાદ : ડુંગળી અને કેરીના પાકને નુકશાની વ્યાપક ભીતી #sanjsamachar #rain

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj