બગસરામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે જ્યારે ત્રણ દિવસની અંદર 71 MM જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડે એવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદ પડતા ની સાથે જ બગસરા સાહેબની વીજ પુરવઠો પણ ગુલ થતો જોવા મળી રહ્યો છે જરા આજે ત્રીજા દિવસે 11 મીલીમીટર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
(તસવીર સમીર વિરાણી બગસરા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy