વોર્ડ નં.10ના ભાજપ પ્રમુખ રજની ગોલનો કાલે જન્મદિવસ

Local | Rajkot | 25 May, 2024 | 03:29 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.25
 ખ્યાતનામ એડ એજન્સી ભવ્ય કોમ્યુનીકેશનના સંચાલક અને વોર્ડ નં.10ના ભાજપ પ્રમુખ રજની ગોલનો કાલે જન્મ દિવસ છે.  દેરડી (કુંભાજી)ના વતની રજનીભાઈ ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્ય તેમજ મીડિયા કો-ઓર્ડીનેટર, કડવા પાટીદાર પરિવારનું મુખપત્ર ‘ઉમિયા પરિવાર’ના સંપાદક, કલબ યુવીના ઓર્ગેનાઈઝર, કેપીએસ કલબ, કવોલીટી સર્કલના ટ્રસ્ટી તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓમાં સાથે જોડાયેલા તેમજ વોર્ડ નં.10માં સતત અને સળંગ ત્રીજીવાર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતા રજનીભાઈ 45 વર્ષ પૂર્ણ કરી 46માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. સગા-સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ 93749 10121 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj