સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે કુલ 65 ઉમેદવારી ફોર્મનો ઉપાડ

Local | Surendaranagar | 17 April, 2024 | 01:11 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે આજ સુધીમાં 34 વ્યક્તિ દ્વારા કુલ મળીને 65 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે.ગઈકાલ તા.16નાં એપ્રિલે 5 વ્યક્તિ દ્વારા 9 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા હતા. એ અગાઉના દિવસોમાં કુલ  28 વ્યક્તિ દ્વારા 56 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે. આમ કુલ મળીને અત્યાર સુધીમાં 34 વ્યક્તિ દ્વારા 65 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. આ ઉપરાંત જનસેવા ડ્રાઈવર પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj